ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ

about

ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિને જાણવા અને માણવા માટેનું અદભૂત આયોજન છે. આ મહોત્સવમાં લોકગીતથી લઈને લોકનૃત્ય, ભજન વાદ્ય સહિત 20 જેટલી અલગ અલગ સ્પર્ધાઓ શામેલ કરાઈ છે. જેમાં બાળક અને વડીલ સહિત તમામ લોકોને પોતાની કલા પ્રદર્શિત કરવા અને વિજેતા બનવા પ્લેટફોર્મ મળશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વયજૂથની કેટેગરી 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ છે.

  • વયજૂથ: 6થી14, 15થી20, 21થી 59 અને 60 કરતાં વધુ ઉમરની વ્યક્તિઓ

30

દિવસ

20

સ્પર્ધા

15K+

સ્પર્ધકો

7

વિધાનસભા

સમયપત્રક

સ્કૂલ સ્તર પર

27 ડિસેમ્બર 2023
થી
29 ડિસેમ્બર 2023

વિધાનસભા સ્તર પર

30 ડિસેમ્બર 2023
થી
21 જાન્યુઆરી 2024

લોકસભા સ્તર પર

22 જાન્યુઆરી 2024
થી
27 જાન્યુઆરી 2024

સમાપન સમારોહ

28 જાન્યુઆરી 2024

સાંસ્કૃતિક વારસાનું જતન: આવો દરેક ક્ષણને ઉજવીએ