ખેલો ગાંધીનગર

about

સ્વસ્થ અને નિરોગી જીવનમાં ખેલકૂદનું ઘણું મહત્ત્વ છે આ વાતને ધ્યાનમાં રાખીને જ ગાંધીનગરવાસીઓ માટે ખેલો ગાંધીનગરનું આયોજન સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતથી વધુને વધુ લોકો સ્પોર્ટ્સ ક્ષેત્રે પોતાનું નામ નામ રોશન કરે તે માટે ખેલો ગાંધીનગરમાં અલગ-અલગ 39 જેટલી સ્પોર્ટ્સ કોમ્પિટિશન રાખવામાં આવી છે. ભાગ લેવા માટે અલગ અલગ વયજૂથની કેટેગરી છે જે આ મુજબ છે: અન્ડર 14, અન્ડર 17, 40 અને તેનાથી ઉપર, 60 અને તેનાથી ઉપર

  • 39 કરતાં વધુ સ્પર્ધા
  • વયજૂથ: અન્ડર 14, અન્ડર 17, 40 કરતાં વધુ વય, 60 કરતાં વધુ વયની વ્યક્તિઓ લઈ શકશે ભાગ

30

દિવસ

39

સ્પર્ધા

1.6L+

સ્પર્ધકો

7

વિધાનસભા

સમયપત્રક

સ્કૂલ સ્તર પર

27 ડિસેમ્બર 2023
To
29 ડિસેમ્બર 2023

વિધાનસભા સ્તર પર

30 ડિસેમ્બર 2023
To
21 જાન્યુઆરી 2024

લોકસભા સ્તર પર

22 જાન્યુઆરી 2024
To
27 જાન્યુઆરી 2024

સમાપન સમારોહ

28 જાન્યુઆરી 2024

કાર્યક્રમની નાનકડી ઝલક કરશે ઉર્જાનો સંચાર