ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ

about

હવે ગાંધીનગર પણ રમશે ક્રિકેટ એ પણ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના માધ્યમથી. જેમાં ગાંધીનગરની કોઈ પણ ક્રિકેટ પ્રેમી જનતા જોડાઈ શકશે. એ પછી ગાંધીનગરની જ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો ખેલ.

  • કુલ 1222 ટીમ બતાવશે જોમ અને જુસ્સો
  • 10 ઓવરની યોજાશે મેચ

-

Days

-

Events

-

Athelets

-

Vidhan Sabha

કાર્યક્રમોની યાદી

હવે દરેકમાં જાગશે ખેલદિલીની ભાવના પછી તે વિદ્યાર્થી હોય કે યુવા

સમયપત્રક

ગ્રુપ મેચ

8 જાન્યુઆરી 2024
થી
5 ફેબ્રુઆરી 2024

ક્વોલિફાયર રાઉન્ડ

7 ફેબ્રુઆરી 2024

ક્વાર્ટર ફાઈનલ

8 ફેબ્રુઆરી 2024
થી
28 ફેબ્રુઆરી 2024

સેમી ફાઇનલ

1 માર્ચ 2024
થી
3 માર્ચ 2024

ફાઇનલ

4 માર્ચ 2024

એક્શનના સાગરમાં ડૂબકી લગાવવીએ: ક્રિકેટના રોમાંચને અનુભવીએ